લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત સહિત દેશમાં રાજકારણનો પવન વાઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. સુરતના ડિંડોલીમાં મકાન પચાવી પાડનારા માથાભારે સુલતાન શેખે સાગરિતો સાથે ઘસી જઇ મકાન માલિક યુવકની ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. શત્રુઘ્ન સિન્હા આખરે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં શામેલ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ભાજપમાં રહીને જ ભાજપ પર આકરા પ્રહારો કરનારા સિન્હાના કોંગ્રેસને સુર જ બદલાઈ ગયા છે. આજે આ નારાને દેશભરમાં ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી મેગા શો કરવા જઈ રહ્યાં છે. કોંગ્રેસના ચોકીદાર ચોર હૈ ના કેમ્પેનનો છેદ ઉડાડવા માટે ભાજપે ચોકીદારને જ હાથવગુ ને સૌથી મોટું હથિયાર બનાવી દીધું છે. વિશ્વના સૌથી પૈસાદાર માણસ જેફ બેઝોસની વ્યક્તિગત તસવીર લીક થયા પછી તેની પત્ની સાથે તલાક થઇ ગયો છે. પણ હવે આ બાબતની લિંક સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલી હોવાનું જણાય છે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 13 બેઠકો પર કોંગ્રેસ ક્યારે પોતાના ઉમેદવાર નક્કી કરશે!

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત સહિત દેશમાં રાજકારણનો પવન વાઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. પરંતુ હજી ભાજપ અને કોંગ્રેસમાં ગુજરાતની 26 બેઠકોમાંથી અડધી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા નથી.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતમાં આવેલી હોસ્પિટલમાં ભીષણ આગ, 17 દર્દી સહિત 30 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા

સુરતના બમરોલી રોડ પર આવેલી એક હોસ્પિટલની મીટર પેટીમાં મોડી સાંજે આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ઘારણ કરતા ધુમાડો હોસ્પિટલમાં ઘૂસ્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-3: સુરત: મકાન ખાલી કરાવવા જેવી બાબતે યુવાનની હત્યા, પોલીસ પર લાગ્યો મોટો આરોપ

સુરતના ડિંડોલીમાં મકાન પચાવી પાડનારા માથાભારે સુલતાન શેખે સાગરિતો સાથે ઘસી જઇ મકાન માલિક યુવકની ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. તિક્ષ્ણ હથિયારો સાથે રિક્ષામાં ઘસી આવી હુમલો કરી ટોળકી નાસી છૂટી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: ભાજપને ભાંડનારા શત્રુઘ્નના સુર બદલાયા, કોંગ્રેસને લઈને આપ્યું મોટું નિવેદન

શત્રુઘ્ન સિન્હા આખરે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં શામેલ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ભાજપમાં રહીને જ ભાજપ પર આકરા પ્રહારો કરનારા સિન્હાના કોંગ્રેસને સુર જ બદલાઈ ગયા છે. શત્રુઘ્ન સિન્હાને હવે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય લાગી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: PM મોદીનો ‘મેગા પ્લાન’, અત્યાર સુધીના સૌથી મોટા ટાઉનહોલ દ્વારા કોંગ્રેસને આપશે માત

આજે આ નારાને દેશભરમાં ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી મેગા શો કરવા જઈ રહ્યાં છે. કોંગ્રેસના ચોકીદાર ચોર હૈ ના કેમ્પેનનો છેદ ઉડાડવા માટે ભાજપે ચોકીદારને જ હાથવગુ ને સૌથી મોટું હથિયાર બનાવી દીધું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: સાઉદીએ હેક કરાવ્યો હતો એમેઝોનના ચીફ જેફ બેઝોસનો ફોન!

વિશ્વના સૌથી પૈસાદાર માણસ જેફ બેઝોસની વ્યક્તિગત તસવીર લીક થયા પછી તેની પત્ની સાથે તલાક થઇ ગયો છે. પણ હવે આ બાબતની લિંક સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલી હોવાનું જણાય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: IPL 12: દિલ્હીના પૃથ્વી શોએ 1 રન બનાવી દીધો હોત તો તૂટી જાત 10 વર્ષ જૂનો રેકોર્ડ!

શનિવારે સાંજે ફિરોજ શાહ કોટલા મેદાન પર નાટકીયતા અને રોમાન્સની પરાકાષ્ઠા પર પહોંચેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સુપર ઓવરમાં હરાવી દીધી હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-8: આ અભિનેત્રીએ પહેર્યો એવો ડ્રેસ કે ચપટી વગાડતા જ મળી ગયો સલમાનની ફિલ્મમાં રોલ

કુબ્રા સૈત ગત કેટલા સમયથી બોલીવુડમાં સંઘર્ષ કરી રહી છે. પરંતુ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની વેબસીરીજ સેક્રેડ ગેમ્સ બાદથી તે તેની ઓળખ બનવવામાં કામયાબ થઇ શકી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: મારૂતિ સુઝુકીની આ નવી alto ટૂંક સમયમાં થશે લોન્ચ, મીની SUVને આપશે ટક્કર

ભારતમાં ટુ-વ્હિલરની સાથે ફોર-વ્હિલની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. તે જોતા ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકની માંગને ધ્યાને રાખી નવા ગ્રાહકો માટે પોતાની પ્રથમ કાર એવી હેચબેક પર વધારે જોર આપી રહી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: ચપટી વગાડતા જ બની જશે કાઠિયાવાડી ગાઠિયાનું શાક, સ્વાદમાં છે બેસ્ટ

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-11:  ફાગણી અમાસે પીપળના વૃક્ષ પાસે કરો પાંચ દીવા, દૂર થઈ જશે દરિદ્રતા

ફાગણી અમાસની રાત્રિએ પોતાના ઘરના દરેક દરવાજા પાસે ઘઉંની ઢગલી કરી તેના પર દીપક પ્રજ્વલિત કરો કે પછી પીપળના વૃક્ષના મૂળમાં શુદ્ધ ઘીના પાંચ દીવા કરો., જો આ દીવા સવાર સુધી ચાલે તો ઉત્તમ ગણાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@12 PM: સુરતની હોસ્પિટલમાં ભીષણ આગ, PM મોદીનો ‘મેગા પ્લાન’ સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/31st-march-2019-top-headlines-till-12-pm/
via Best Gujarati News

0 Comments