ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૮,૯૦૬) : ૩૮,૮૭૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૮,૭૮૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૦૧૫-૩૯,૦૪૧નો આરંભિક સુધારો જોવાશે. જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૯,૦૪૧ પાર થતાં ૩૯,૧૭૮નો વધુ સુધારો જોવાશે. નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૧૧,૭૩૦) : ૧૧,૭૧૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૬૮૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૭૫૧, ૧૧,૭૬૨ તથા ૧૧,૭૯૬નો વધુ સુધારો જોવાશે. બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૩૦,૧૮૫) : ૩૦,૧૪૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦,૦૪૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦,૨૪૯ પાર થતાં ૩૦,૩૯૩નો વધુ સુધારો જોવાશે. હીરો મોટો (૨,૭૦૧) : ૨,૬૮૨ તથા ૨,૬૫૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૬૩૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૭૩૧ તથા ૨,૭૯૦નો સુધારો જોવાશે. ઈન્ડિગો (૧,૪૭૫) : ૧,૪૫૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૪૨૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૫૦૫ તથા ૧,૫૭૯નો સુધારો જોવાશે. મધરસન સુમી (૧૫૪) : ૧૫૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૪૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૬૩-૧૬૫નો સુધારો જોવાશે. તાતા મોટર્સ (૨૩૧) : ૨૨૯ તથા ૨૨૪-૨૨૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૧૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૩૩/૫૦ તથા ૨૪૦નો સુધારો જોવાશે. ટીવીએસ મોટર્સ (૫૦૪) : ૫૦૧ તથા ૪૯૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૮૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૨૧ તથા ૫૨૭નો સુધારો જોવાશે.કોટક બેન્ક (૧,૩૭૧) : ૧,૩૬૦નો ઘટાડો લેવાલી જોવાશે. લેણમાં ૧,૩૪૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૯૫ તથા ૧,૪૦૬નો સુધારો જોવાશે. મહિન્દ્રા-મહિન્દ્રા ફાઇનાન્સ (૪૨૨) : ૪૨૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૧૬નો સ્ટોપલોસ રાખળો. ઉપરમાં ૪૩૫-૪૩૮નો સુધારો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૩૯,૦૧૫- ૩૯,૦૪૧ પોઈન્ટની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/39015-39041-points-of-point/
via Best Gujarati News

0 Comments