મલાઇકા અરોરાના છૂટાછેડા બાદ જ્યારે ફેન્સને આ વાચ માલૂમ પડ્યું કે તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. ત્યારથી લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી છે. મલાઇકાએ હાલમાં જ તેની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમા ઘણા યુજર્સે તેને વૃદ્ધ મહિલા કહ્યું તો કોઇકે તેને આન્ટી કહેવાનું શરૂ કર્યું છે. જ્યારે કોરિયાગ્રાફર અને ફિલ્મ મેકર ફરાહ ખાનને મલાઇકાની મજાક કરતા કહ્યું હતુ તે તારી તસવીરો કોણ ક્લિક કરી રહ્યું છે.


મલાઇકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેક કરતા લખ્યું છે કે સમર્સમાં બટર સ્કિન રેડી. મલાઇકએ ફોટો શેર કરતા જ લોકોની ખરાબ કોમેન્ટ કરતા અર્જુન કપૂરને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો છે. એક યુઝરનું કહેવું હતું કે પુત્રની ઉંમરના બોયફ્રેન્ડથી લગ્ન કરી રહી છે. સાચુ જ કીધુ છે કોઇએ પ્રેમની ઉંમર જોતા નથી. જ્યારે એક યુઝરે લખ્યું કે અરબાજે તને કેમ છોડી, તે જણાવ?

જણાવી દઇએ કે મલાઇકાની આ ફોટો પર ઘણા યૂજર્સે તેને એજલેસ બ્યુટી કહેતા તેની સુંદરતાના પણ વખાણ કર્યા છે. ગત કેટલાક દિવસ પહેલા મલાઇકા માલદીવમાં રજા માણી રહી હતી. હોલીડે દરમિયાન મલાઇકાની બિકીની ફોટોને ખરાબ ગણાવ્યા હતા. એટલું જ નહીં યુજર્સ મલાઇકાને આજકાલ કોઇને કોઇ કારણથી ટ્રોલ કરવાની તક છોડતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મલાઇકાની આ તસવીર પર અર્જુન થયો એટલો બધો ટ્રોલ કે, યુઝર્સે મલાઇકાને કહી દીધી આન્ટી appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/arrived-troll-on-this-photo-of-malaika-fans-said/
via Best Gujarati News

0 Comments