શુ તમે પણ ચોકલેટ્સ પર સફેદ નિશાન જોઇને ફેંકી દો છો તો ખાસ વાંચો
ચોકલેટ ખાવી તો દરેક લોકોને પસંદ હોય છે. ખાસ કરીને લોકો ચોકલેટ્સને ઘણા દિવસ સુધી ફ્રીઝમાં રાખીને લુત્ફ લેતા રહો છો. એવામાં તમે જોયું હશે કે તેને ઘણા દિવસ સુધી રહેવાના કારણે સફેદ દેખાવવા લાગે છે. પરંતુ તમે તે ચોકલેટને ખરાબ, બેકાર સમજીને ફેંકી દેતા હોવ છે. શુ તમે પણ તેને જુની ખરાબ સમજવા લાગો છો તો આવો તમને જણાવીએ તેનું શુ કરવું જોઇએ.
– તમને જણાવી દઇએ કે ચોકલેટ પર સફેદ નિશાન પડી જાય છે તો તેને મતલબ એવો બિલકુલ નથી કે ચોકલેટ જુની છે કે ખાવા લાયક નથી.
– ચોકલેટ્સ પર પડનારા સફેદ નિશાનનો મતલબ થાય છે કે તે બ્લૂમ થઇ રહ્યા છે. ચોકલેટ બ્લૂમ બે પ્રકારના હોય છે. (1) ફેટ બ્લૂમ (2) શુગર બ્લૂમ
શૂગર બ્લૂમ
શુગર બ્લૂમ ત્યારે થાય છે જ્યારે ભેજ ચોકલેટના સંપર્કમાં આવે છે. તમે જે ચોકલેટ ખાઓ છો તેમા સમાન્ય રીતે ખાંડ હોય છે. જે ઉપરની તરફ દેખાવવા લાગે છે.
ફેટ બ્લૂમ
ફેટ બ્લૂમની પાછળ અનેક પ્રકારના કારણ હોય છે. જેમ કે યોગ્ય રીતે સ્ટોર ન કરવી, તાપમાનમાં બદલાવ સહિતના ફેરફાર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શુ તમે પણ ચોકલેટ્સ પર સફેદ નિશાન જોઇને ફેંકી દો છો તો ખાસ વાંચો appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/lifestyle-do-you-see-white-marks-on-chocolates-as-old/
via Best Gujarati News
0 Comments