શેરબજાર મજબૂતીની સાથે ખુલ્યું, સેન્સેક્સ 150 પોઇન્ટથી વધારે ઉછળ્યો
આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં તેજી જોવા મળી છે. શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 92.66 પોઇન્ટ વધીને 39,806.86 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30.95 પોઈન્ટ ઘટીને 11,953.75 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.
ક્રૂડ ઓઇલમાં ભારે મંદીના કારણે રૂપિયો મજબૂત બન્યો છે. સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 18 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.50 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.68 પર બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજાર મજબૂતીની સાથે ખુલ્યું, સેન્સેક્સ 150 પોઇન્ટથી વધારે ઉછળ્યો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39806-and-nifty-11953/
via Best Gujarati News
0 Comments