સોશિયલ મીડિયામાં ક્યારે કઇ વસ્તુ ટ્રેન્ડ થઇ જાય તે ખબર પડતી નથી. ઇલેક્શન રીઝલ્ટના દિવસે ફક્ત એક ન્યૂઝ એન્કરના મોઢામાંથી સની દેઓલની જગ્યાએ સની લિઓની બોલાઇ ગયું અને ગણતરીની મીનીટોમાં તે ટ્વીટરમાં ટ્રેન્ડ કરી રહ્યું હતુ.

સોશિયલ મીડિયામાં હાલમાં એવું જ કંઇક થયું છે જેમાં જેસીબીનું ખોદકામ (JCBKiKhudayi)નો વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે અને તેને લઇને અલગ અલગ પ્રકારના મજેદાર Memes વાયરલ થયા છે જેને લોકો ટ્વીટ અને રીટ્વીટ કરી રહ્યા છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સોશિયલ મીડિયામાં જોવા મળ્યો JCBનો જાદુ, વાયરલ થયા મજેદાર Memes appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/jcb-ki-khudayi-hashtag-trending-on-twitter-and-other-social-media/
via Best Gujarati News