૧૧,૯૧૧ પોઇન્ટની સપાટી પાર થતાં… અબ કી બાર ૧૨,૦૦૦ની નવી ઊંચાઈ જોવાશે
ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૯,૩૫૩) ૩૮,૯૯૧ તથા ૩૮,૬૯૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૮,૫૭૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૪૯૦ પાર થતાં ૩૯,૬૧૫ તથા તે બાદ ૩૯,૯૩૪નો વધુ સુધારો જોવાશે.
નિફ્ટી મે ફ્યૂચર : (૧૧,૮૭૦) ૧૧,૭૩૯ તથા ૧૧,૬૬૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૬૦૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૯૧૧ તથા તે પાર થતાં ૧૨,૦૪૮ તથા ૧૨,૧૦૨નો વધુ સુધારો જોવાશે.
બેન્ક નિફ્ટી મે ફ્યૂચર : (૩૦,૭૯૦) ૩૦,૪૭૩ તથા ૩૦,૧૮૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦,૦૬૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૧,૦૮૦ તથા તે પાર થયા બાદ ૩૧,૪૦૦ તથા ૩૧,૭૦૦નો વધુ સુધારો જોવાશે.
એસ્કોર્ટ્સ : (૫૮૭) ૫૮૨ તથા ૫૭૮ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૫૭૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૦૭ તથા તે પાર થતાં ૬૩૦નો સુધારો જોવાશે.
કેનફિન હોમ : (૩૫૫/૫૦) ૩૪૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૨૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૮૭ તથા ૪૧૧નો સુધારો જોવાશે.
અલ્ટ્રાટેક સિમેન્ટ : (૪,૭૬૭) ૪,૬૬૭ તથા ૪,૬૦૪ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૪,૫૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪,૮૦૫ પાર થતાં ૪,૯૫૬નો વધુ સુધારો જોવાશે.
હીરો મોટો : (૨,૭૧૪) ૨,૬૮૫ તથા ૨,૬૫૭ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨,૬૩૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૭૩૮ પાર થતાં ૨,૮૩૩ તથા ૨,૯૦૦-૨,૯૪૦નો વધુ સુધારો જોવાશે.
બજાજ ફાઇનાન્સ : (૩,૪૦૭) ૩,૪૪૩ પાર થતાં ૩,૫૦૭, ૩,૫૪૬ તથા ૩,૫૭૬નો સુધારો જોવાશે. નીચામાં ૩,૩૪૦ નજીકનો ટેકો છે. જે તૂટતાં ૩,૨૬૨ની નીચી સપાટી આવી શકશે.
ડીસીબી બેન્ક : (૨૩૨) ૨૨૯ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૨૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૪૦ તથા તે બાદ ૨૫૦નો ઝડપી સુધારો જોવાશે.
એચડીએફસી બેન્ક : (૨,૧૧૭) ૨,૦૮૦- ૨,૦૭૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૦૨૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૧૩૩ પાર થતાં ૨,૧૯૬નો વધુ સુધારો જોવાશે.
ઇન્ડસ ઇન્ડ બેન્ક : (૧,૪૯૨) ૧,૫૦૪ પાર થતાં ૧,૫૬૫નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં ૧,૪૬૪ તથા ૧,૪૫૨ નજીકના તથા ૧,૪૧૭ મહત્ત્વનો ટેકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૧૧,૯૧૧ પોઇન્ટની સપાટી પાર થતાં… અબ કી બાર ૧૨,૦૦૦ની નવી ઊંચાઈ જોવાશે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/11911-point-surface-cross/
via Best Gujarati News
0 Comments