The Grand Gadget days સેલ શરૂ, ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધી ડિસ્કાઉન્ટ
ઇ-કોમર્સ વેબસાઇટ Flipkartએ પોતાના પ્લેટફોર્મ પર Grand Gadget Days સેલનું આયોજન કર્યું છે. આ સેલ 26 એપ્રિલ એટલે કે આજથી શરૂ થઇ 28 એપ્રિલ સુધી ચાલશે. ત્રણ દિવસના આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ જેવા કે સ્પિકર્સ, હેડફોન્સ, લેપટોપ, કેમેરા, પ્રિન્ટર, સ્માર્ટવોચ વગેરે પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ મોડ માટે પેમેન્ટ કરવા પર પાંચ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ Axis બેંકના ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર યૂઝર્સને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
આ સેલમાં તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને એસેસરીઝ પર 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં તમે ઓનર Bandને 2,599 રૂપિયામાં ખરીદી શકો છો, કંપનીએ આને 2,999 રૂપિયામાં લોન્ચ કર્યું હતું. સેલમાં Honor Band 3ને તમે 40 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1,799 રૂપિયામાં ખરીદી શકો છો. ઉપરાંત શિયોમી Mi band 3 પણ સેલમાં 1,999ની કિંતમમાં ખરીદી શકાય છે. સાથે જ Mi Band HRX Edition 1,299 રૂપિયામાં ખરીદી શકાય છે.
સેલમાં તમે શિયોમીની 10000 mAhની પાવરબેંક માત્ર 899 રૂપિયામાં ખરીદી શકો છો. તેની મૂળ કિંમત 1,199 રૂપિયા છે. ઉપરાંત અન્ય કંપનીઓ જેવી કે સિક્કા, ફિલિપ્સ, ઇન્ટેક્સ વગેરે કંપનીઓની પાવરબેંક પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. એપ્પલ Apple Watch Series 3 સિલ્વર એલ્યુમિનિયમ કેસ સાથે Fog Sport band વાળી વોચ માત્ર 23,900 રૂપિયામાં મળી જશે. લોન્ચિંગ દરમિયાન આની કિંમત 28,900 રૂપિયા રાખવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post The Grand Gadget days સેલ શરૂ, ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધી ડિસ્કાઉન્ટ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/flipkart-grand-gadget-days-sale-starts-you-can-get-huge-discounts/
via Best Gujarati News
0 Comments