અલ્પેશની કોંગ્રેસને ચીમકી, ‘હું રાજીનામું નહીં આપું, જો છીનવ્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહો’. અ’વાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત, 4 લોકોએ ફોર્મ ભરવાની લાલચ આપી ગુજાર્યો હતો બળાત્કાર. પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો પર માંડ્યો એક કરોડનો દાવો, કારણ જાણી લાગશે આંચકો સહિતના અગત્યના સમાચાર…

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સામે આક્રમક મૂડમાં છે. અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવા માટે અરજી કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: અ’વાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત, 4 લોકોએ ફોર્મ ભરવાની લાલચ આપી ગુજાર્યો હતો બળાત્કાર

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પર 4 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આજે વળાંક આવ્યો છે. અમદાવાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત થઇ ગયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કે બોલો તા રા રા રા… વધુ એક જાણીતા પંજાબી ગાયકે કમળ ઝાલ્યું, મળી શકે છે ટિકિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા બુથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. અહી તેમણે કહ્યું હતું કે, તેઓ બધા જ નરેન્દ્ર મોદી છે અને પોત-પોતાન બૂથના વડાપ્રધાન ઉમેદવાર છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો પર માંડ્યો એક કરોડનો દાવો, કારણ જાણી લાગશે આંચકો

કોલ્ડ ડ્રિંક્સ, ચીપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર દાવો કર્યો છે. પેપ્સિકોએ બટાકાની ખેતી કરતા ખેડૂતો પર આરોપ મૂક્યો છે કે તેઓ એ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા હતા,

વધુ વાંચવા કરો ક્લિક-5: BSNLએ આપ્યો જબરદસ્ત પ્રીપેડ પ્લાન, 6 મહિના સુઘી મળશે અનલિમિટેડ કોલિંગ

હાલમાં, ટેલિકોમ ક્ષેત્રની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ એકમાત્ર કંપની છે. જે સતત તેની યોજનાઓ બદલી રહી છે અને નવી યોજનાઓ ઓફર કરે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: રાજસ્થાનની ટીમને મોટો ફટકો, ટીમને છોડીને ઑસ્ટ્રેલિયા જશે સ્ટીવ સ્મિથ

IPL સીઝન-12માં રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આંજિક્ય રહાણેની કેપ્ટનશિપમાં આ સીઝનમાં રાજસ્થાનની ટીમે 8 મેચમાંથી 2 મેચ જ જીતી હતી, ત્યારબાદ આંજિક્ય રહાણેને કેપ્ટનશિપમાંથી હટાવીને સ્ટીવ સ્મિથને કેપ્ટનશિપ સોંપવામાં આવી, 

વધુ વાંચવા કરો ક્લિક-7: સુષ્મિતાએ બોયફ્રેન્ડને સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહ્યું,- ‘ચલ ભાગી જઇએ’

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન હાલ 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલની સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ બન્નેની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: આજે Avengers Endgame ભારતમાં રિલીઝ, 1 દિવસની કમાણીનો આંકડો 1000 કરોડ પાર

એવેંજર્સ એન્ડગેમ ભારતમાં આજે રિલીઝ થઈ ચૂકી છે. સિનેમાઘરોમાં ફિલ્મનો શો 6 વાગ્યાથી ચાલું થઈ ગયો છે. ઈન્ડિયામાં એવેંજર્સ: એન્ડગેમ ચાર ભાષાઓ હિંદી, ઈંગ્લિશ, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Video : આખલાએ રેલીમાં એવું તે તોફાન મચાવ્યું કે પૂર્વ CMએ DGPને ફોન કરવો પડ્યો

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવના ચૂંટણી ક્ષેત્ર એવા ઉન્નાવમાં એક આખલાએ ભારે મુશ્કેલી ઉભી કરી હતી. આખલાએ એવું તે તોફાન મચાવ્યું છે અખિલેશ યાદવ અને માયાવતીના હેલિકોપ્ટને પણ જમીન પર ઉતરવાના ફાંફા પડી ગયાં હતાં

વધુ વાંચવા કરો ક્લિક-10: Photos: વાજતે ગાજતે કરી સગાઈ, છતાં ન કરી શક્યા લગ્ન આ ફિલ્મ સ્ટાર્સ

એક કહેવત છે કે યે ઈશ્ક નહીં આસાં, બસ ઈતના સમજ લીજીએ એક આગકા દરિયા હૈ…. આ કહેવતને સામાન્ય જીવનમાં તેમજ ફિલ્મ સ્ટાર્સ પર પણ એટલી લાગુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@06 PM: અલ્પેશની કોંગ્રેસને ચીમકી, અ’વાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/26-april2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News