કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે યાત્રાધામ ઢીમામાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ હરકતમાં આવી ગયા છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. દેશની સૌથી ચર્ચિત યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ભલે પીએમ નરેન્દ્ર મોદીનું જીતવું લગભગ નક્કી છે, પરંતુ અહીંનો ચૂંટણી માહોલ ચોક્કસ દિલચસ્પ છે. તેનું કારણ એ છે કે આ સીટ પર કોઇ પીએમ મોદીના વિરોધમાં ઉતર્યું છે. જેટ એરવેઝમાં ભાગીદારી કરવાં 7 લોકો-કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ આપ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ઇતિહાદ અને જેટના સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ થાય છે. સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: અલ્પેશ ઠાકોર પર માછલા ધોવાયા, પોતાના જ સમાજે લગાવ્યા સણસણતા આરોપ

 રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષાવાળી રાજનીતિના કારણે અત્યારે તેના જ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: પુરવઠા મંત્રીનો પ્રજાએ લીધો ઉધડો તો કુંવરજી બાવળીયા ગિન્નાયા, વીડિયો વાયરલ

રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામ લોકોએ પાણીના પ્રશ્ને ઉઘડો લીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: હવે રાહુલ ગાંધીની ડિગ્રીને લઈને વિવાદ, MA થયા વગર Mphil કેવી રીતે કરી લીધું?

દેશમાં લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે હવે નેતાઓની ડિગ્રીઓનો મુદ્દાએ પણ જોર પકડ્યું છે. પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને હોબાળો થયો હતો. ત્યાર બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સભ્યાસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ગિરિરાજ સિંહે આઝમ ખાનને આપી દીધી જબરદસ્ત ધમકી, કહ્યું કે બેગૂસરાયમાં ચૂંટણી પતવા દો પછી….

બિહારના બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ‘બજરંગ અલી’ વાળા નિવેદનને લઇ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર આકરા પ્રહારો કર્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: PM મોદી સામે વારાણસીથી આ કોંગી નેતા ચૂંટણી લડવા તૈયાર, રાહુલ-સોનિયા લેશે નિર્ણય

લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાં બરાબરનો જામ્યો છે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે વારાનસી બેઠકને લઈને હજી પણ સસ્પેન્સ છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: રણવીર અને દીપિકા બીજેપી માટે માંગી રહ્યા છે વોટ, જાણો શુ છે સત્ય હકીકત

ગત વર્ષે નવેમ્બરમાં લગ્ન બાદ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ કેસરી રંગનો દુપટ્ટો પહેરી એક તસવીર વાયરલ થઇ રહી છે. આ દુપટ્ટા પર ‘Vote for BJP’ અને ‘Vote For BJP N Modi’ લખ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: બાહુબલી ફેમ પ્રભાસે બનાવી દીધો આ મોટો રેકોર્ડ, જાણીને તમને પણ થશે ખુશી

બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ, સાઉથ ફિલ્મો દ્વારા દુનિયાભરમાં ધમાલ મચાવ્યા બાદ હવે બોલીવુડમાં પોતાની એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. પ્રભાસ માટે વર્ષ 2019 ખૂબ મહત્વ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: Video: ધવનનાં દીકરા સાથે પંતે કરી જોખમી મસ્તી, ખેલાડીઓનાં પણ શ્વાસ થઇ ગયા અધ્ધર

ગત વર્ષે અંતમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ ‘બેબીસિટર’ પડ્યું હતુ.

વધુ વાંચવા કરો ક્લિક-9: દિગ્ગજો કરી રહ્યા છે ધોની પર પ્રહાર, વહારે આવ્યો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી

ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમએસ ધોનીનો નૉ બૉલ વિવાદ હજુ બંધ નથી થયો. રાજસ્થાન અને ચેન્નાઈ સામે થયેલી મેચની અંતિમ ક્ષણોમાં ધોનીએ મેદાનમાં આવીને અમ્પાયર સાથે નૉ બૉલને લઇને દલીલ કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-10: કોલકાતાની મુશ્કેલીઓ વધી, આન્દ્રે રસેલ નહીં રમી શકે મેચ!

પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર ચાલી રહેલી ચેન્નાઈ રવિવારનાં રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેચ જીતવા માટે ઉતરશે. કોલકાતાને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: આ ચાઇનીઝ છોકરીનો ડાન્સ જોઇને તમારા પગ પણ થનગનશે – જુઓ Video

2001માં આવેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘લજ્જા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મના લગભગ ગીત પણ પોપ્યુલર પણ થયું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-12: નાની-મોટી કે હૈવી Nose Ringsની અલગ અલગ ડિઝાઈન્સનો છે ટ્રેન્ડ

લગ્ન હોય કે કોઈ સમારોહ જ્યારે કોઈ સ્ત્રી શણગાર સજી ધજીને બહાર નીકળે ત્યારે જોરદાર લાગે છે. જ્યારે લગ્ન થતા હોય ત્યારે દુલ્હન પણ સાજ શણગાર સજતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@06 PM: અલ્પેશ ઠાકોર પર માછલા ધોવાયા, PM મોદી સામે આ કોંગી નેતા મેદાને! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/13-april-2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News