વારાણસીમાં PM નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભવ્ય રોડ શો કરી રહ્યા છે, PM મોદીના માતા હિરાબાનાં ઘરમાં જવાહરલાલ નહેરૂની તસવીરનું સત્ય, સરહદી કચ્છ જિલ્લો અછત અને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, ભારત અને અમેરિકાના મજબૂત થતા સંબંધો વચ્ચે અમેરિકાના વલણથી ભારતને આશ્ચર્ય થયો છે, શ્રીલંકાના કોલંબોમાં થયેલાં આતંકી હુમલામાં કોલંબો પોલીસે કાર્યવાહી કરતાં પાકિસ્તાનનાં નવ નાગરિકોની ધરપકડ કરી છે. આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાની આક્રમકતા દેખાડી. રણબીર અને આલિયા લિવ-ઈનમાં રહેવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે સહિતનાં મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધું વાંચવા ક્લિક કરો-1: LIVE: વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રૉડ શૉ શરૂ, માલવીયની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ

લોકસભા ચૂંટણી 2019 માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલનાં રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરતા પહેલા આજે 25 એપ્રિલનાં રોજ ત્યાં મેગા રૉડ શૉ કરશે.

વધું વાંચવા ક્લિક કરો-2: PM મોદીના માતાના ઘરમાં જવાહરલાલ નહેરૂની તસવીર? સત્ય જાણી ચોંકી જશો

લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીએ ૨૩ એપ્રિલે મતદાન કર્યું અને પોતાની માતા હિરાબાને પણ મળવા પહોંચ્યા. પીએમ મોદી અને તેમની માતા સાથેની મુલાકાતની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે જે વાયુવેગે વાઇરલ થઇ રહી છે.

વધું વાંચવા ક્લિક કરો-3: અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસ એક્શન મોડમાં, લેખિતમાં કરી અરજી

કોંગ્રેસ સામે બગાવત કરી મોરચો માંડનાર અને રાધનપુરના કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે.

વધું વાંચવા ક્લિક કરો-4: કચ્છનાં ડેમ થયા ટળિયાઝાટક, લોકો માટે દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું મુશ્કેલ

સરહદી કચ્છ જિલ્લો અછત અને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ઉનાળાના પ્રારંભે જ કચ્છ જિલ્લાના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. મધ્યમ સિંચાઈના 20 ડેમોમાંથી 17 જેટલા ડેમો ખાલીખમ થઇ જતા જિલ્લામાં જળ સંકટ તોળાઈ રહ્યું છે.

વધું વાંચવા ક્લિક કરો-5: અમેરિકાના વલણે વધારી ચિંતા, ઇરાનથી ક્રૂડ આયાત પર ફસાયું ભારત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા મિત્ર હોવાનો દાવો કરતા હોય પરંતુ અમેરિકાના નિર્ણયથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. ભારત અને અમેરિકાના મજબૂત થતા સંબંધો વચ્ચે અમેરિકાના વલણથી ભારતને આશ્ચર્ય થયો છે.

વધું વાંચવા ક્લિક કરો-6: પોર્ન ફિલ્મ જોવાનું પતિને પડયું ભારે, ગુસ્સામાં આવી માથાભારે પત્નીએ ભર્યું આવું પગલું

અમેરિકાના અરકાંસસ (Arkansas)માં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહિંયા એક મહિલાએ પોતાના પતિની ગોળી મારી એટલા માટે હત્યા કરી દીધી કારણ કે, તેના ઘરના સેટેલાટઇટ બિલમાં પોર્ન ચેનલનું સબસ્ક્રાઇબ જોવા મળ્યું. અરકાંસસ પોલીસે હત્યાની આરોપી 69 વર્ષીય પૈચ્રીસિયા એન હિલની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરી.

વધું વાંચવા ક્લિક કરો-7: શ્રીલંકા હુમલોઃ PAK નાગરિકોએ બોમ્બ બનાવવાનો સામાન અને સામગ્રી ઉપલબ્ધ કરાવી

શ્રીલંકાના કોલંબોમાં રવિવારે થયેલાં આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા 400ને પાર થઈ ગઈ છે. આ મામલે કોલંબો પોલીસે કાર્યવાહી કરતાં પાકિસ્તાનનાં નવ નાગરિકોની ધરપકડ કરી છે.

વધું વાંચવા ક્લિક કરો-8: કેચ પકડ્યા બાદ કોહલીએ કર્યો અશોભનીય ઇશારો, ગુસ્સામાં અશ્વિને પણ આપ્યું રીએક્શન

આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાની આક્રમકતા માટે જાણીતો છે. મેચની અંતિમ ઑવરમાં કંઇક એવું થયું કે પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને પોતાના ગ્લવ્સ ફેંકી દીધા હતા.

વધું વાંચવા ક્લિક કરો-9: IPL 12: બેંગલોરને સૌથી મોટો ફટકો, જેના આવવાથી જીતી ટીમ એ ફાસ્ટ બૉલર ટીમમાંથી બહાર

દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બૉલર બુધવારનાં રોજ ઇજાગ્રસ્ત હોવાના કારણે પંજાબ સામે મેદાને ઉતર્યો નહોતો. પહેલા માનવામાં આવતુ હતુ કે ઈજા વધારે ગંભીર નથી, પરંતુ ગુરૂવારનાં તપાસમાં સામે આવ્યું કે તેના ખભા પર ગંભીર ઈજા થઇ છે અને તે આઇપીએલની બાકીની મેચો નહીં રમી શકે.

વધું વાંચવા ક્લિક કરો-10: કેચ પકડ્યા બાદ કોહલીએ કર્યું હતુ અજીબ સેલિબ્રેશન, હવે અશ્વિને તોડ્યું મૌન

કિંગ્સ ઇલેવન પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને બાઉન્ડ્રી પર તેનો કેચ પકડ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં કેપ્ટન વિરાટ કોહલીએ આપેલી પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે

વધું વાંચવા ક્લિક કરો-11: OMG: આલિયા અને રણબીર લગ્ન પહેલાં રહેશે લિવ-ઇનમાં

બોલિવૂડના લેટેસ્ટ લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વાતો વચ્ચે એક નવી જ ઈન્ટરેસ્ટિંગ વાત સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે આ વર્ષે રણબીર અને આલિયાના લગ્ન નહીં થાય. પણ પોતાની રિલેશનશીપને એક સ્ટેપ આગળ લઈ જવા માટે રણબીર અને આલિયા લિવ-ઈનમાં રહેવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News @6 PM: વારાણસીમાં PM મોદીનો ભવ્ય રોડ શો સહિતનાં મહત્વનાં સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/25th-april-2019-6pm-top-headline-news/
via Best Gujarati News