IPL 12: ‘સંદેશ ક્રિકેટ મેનિયા’માં જીતો આકર્ષક ઇનામ, કરવાનું રહેશે ફક્ત આટલું
દેશમાં અત્યારે IPLનો ઉત્સવ ચાલી રહ્યો છે. IPLની અંદર દુનિયાભરનાં ધાકડ ખેલાડીઓ પોતાની પ્રતિભાથી દર્શકો અને ક્રિકેટજગતને સ્તબ્ધ કરી રહ્યા છે, તો બીજી તરફ ફેન્સ પણ પોતાની મનગમતી ટીમ અને ખેલાડીને ભરપુર ચીયર કરી રહ્યા છે. મેચ પહેલા ફેન્સ કઇ ટીમ જીતશે અને કયો ખેલાડી કેટલા રન મારશે તેવા અનુમાન લગાવતા હોય છે, ત્યારે ‘સંદેશ’ તરફથી પણ એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. ‘સંદેશ’ તરફથી શરૂ કરવામાં આવેલી ‘સંદેશ ક્રિકેટ મેનિયા’માં તમે 23 માર્ચથી 5 મે દરમિયાન પુછવામાં આવે તે પ્રશ્નનો સાચો જવાબ આપીને આકર્ષક ઇનામ જીતી શકો છો. સંદેશમાં રોજેરોજ ક્રિકેટ મેચ સંબંધિત એક પ્રશ્ન પુછવામાં આવશે.
આ સ્પર્ધા અંતર્ગત રોજેરોજ IPL ક્રિકેટને લઇને પ્રશ્નો પુછવામાં આવશે અને વાચકોએ તેનો સાચો ઉત્તર આપવાનો રહેશે.
આજનો પ્રશ્ન
- આજની મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની મેચ કયા શહેરમાં રમાશે?
જો કે આ માટે કેટલીક શરતોનુ પાલન કરવાનું રહેશે.
1. આ યોજના સંદેશનાં વર્તમાન વાચકો અને જોડાવવા ઇચ્છતા નવા વાચકો માટે માન્ય રહેશે.
2. આ યોજના અમદાવાદ શહેર, સુરત શહેર અને વડોદરા શહેર પુરતી મર્યાદિત રહેશે.
3. વાચકોએ એ જ દિવસે 2 વાગ્યા સુધી અથવા તેના પહેલા SMS કરવાનો રહેશે.
4. એક મોબાઇલ પરથી મોકલેલો પહેલો મેસેજ માન્ય ગણવામાં આવશે.
5. મળેલી યોગ્ય એન્ટ્રી પૈકી લકી ડ્રો મારફતે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.
6. દરરોજનાં વિજેતાઓએ ગિફ્ટ લેવા આવતી વખતે છપાયેલા પ્રશ્નોની ન્યૂઝ પેપર કૉપી અને ID પ્રૂફ સાથે લઇને આવવાનું રહેશે અને સાપ્તાહિક વિજેતાઓએ છેલ્લા 7 દિવસમાં છપાયેલા પ્રશ્નોની ન્યૂઝ પેપર કૉપી અને ID પ્રૂફ લઇને આવવાનું રહેશે.
7. ક્રિકેટ મેનિયામાં છેલ્લી મેચ સુધી દરરોજ ભાગ લેનારને મળશે બમ્પર ઇનામ જીતવાની તક.
8. વિજેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવશે. વિજેતાઓએ પોતાની ગિફ્ટ સવારે 11થી બપોરે 2 દરમિયાન પ્રેસ પરથી મેળવવાની રહેશે.
9. SMSનો ચાર્જ વાચકોનાં મોબાઈલ પ્લાન મુજબનો રહેશે.
10. આ યોજના અંગેનાં તમામ અધિકારો સંદેશ પાસે અબાધિત રહેશે. કોઇપણ વિવાદ માટે ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.
11. તમારે SMS દ્વારા જવાબ 9930903268 પર મોકલવાનો રહેશે.
આ પહેલા ‘સંદેશ ક્રિકેટ મેનિયા’માં 11 એપ્રિલનાં રોજ પુછાયેલા પ્રશ્નનાં વિજેતાઓનાં નામ
1. ગજેન્દ્રસિંહ જેઠવા, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ
2. શુભ દેસાઈ, પાલડી, અમદાવાદ
3. ભાવેશકુમાર માચી, ન્યૂ વી.આઈ.પી.રોડ, વડોદરા
4. જયેશભાઇ બારડ, વરાછા, સુરત
5. નરેન્દ્રભાઇ શાયરા, ઘોડાદ્રા, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 12: ‘સંદેશ ક્રિકેટ મેનિયા’માં જીતો આકર્ષક ઇનામ, કરવાનું રહેશે ફક્ત આટલું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/win-interesting-prizes-in-contest-of-sandesh-about-ipl-matches/
via Best Gujarati News
0 Comments