૫૦મા જન્મદિને અજય દેવગણને ફિલ્મ દે દે પ્યાર દેના ટ્રેલરની ભેટ
અજય દેવગણનો આજે ૫૦મો જન્મદિન છે. સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર અજય દેવગણ અભિનીત આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેના ટ્રેલરને રિલીઝ કરાયું છે. ફિલ્મમાં અજય દેવગણ આશિષના પાત્રને ન્યાય આપી રહ્યો છે અને તેની વય ૫૦ વર્ષ બતાવવામાં આવી છે જે અભિનેતાની વાસ્તવિક ઉંમર છે. ફિલ્મમાં અજય સાથે તબૂ અને રકુલ પ્રીતસિંહ લીડ રોલમાં છે. ૫૦ની આધેડ વયે અજયને રકુલ પ્રીતસિંહ(આયેશા) સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને પસંદ પડી રહ્યું છે. ૧૭મી મેએ રિલીઝ થનારી ફિલ્મનું નિર્માણ લવ રંજને કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૫૦મા જન્મદિને અજય દેવગણને ફિલ્મ દે દે પ્યાર દેના ટ્રેલરની ભેટ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/50th-birthday-ajay-devgnan/
via Best Gujarati News
0 Comments