માર્વેલ્સ સ્ટુડિયોની આગામી ફિલ્મ એવેન્જર્સ : એન્ડ ગેમ ૨૬ એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં એવેન્જર્સ એન્ડ ગેમ માટે ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર.રહેમાને ફિલ્મ માટે એક હિન્દી થીમ કંપોઝ કરી છે. આ ગીત વિશેષ રીતે ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. માર્વેલ સ્ટુડિયોની પરવાનગી બાદ એ.આર.રહેમાને આ થીમ તેમને માટે તૈયાર કરી ઇન્ટરનેટ પર લોન્ચ કરી દીધી છે. હિન્દી માર્વેલ એન્થમ દર્શકોને નિરાશ કરી રહી છે. રોકે ના રૃંકેંગે અબ તો યારા નામનાં આ વીડિયો સોંગમાં એ.આર.રહેમાન જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post માર્વેલ્સની એવેન્જર્સ : એન્ડ ગેમની રહેમાનની થીમથી ફેન્સ નિરાશ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/marvels-avengers-a/
via Best Gujarati News