અભિનેતા અક્ષયકુમાર ફિલ્મ જગત ઉપરાંત લોકોને મદદ કરવા માટે હંમેશાં આગળ હોય છે. હવે તે પોતાના સાળા અને ટ્વિન્કલના મામાના દીકરા કરણ કાપડિયાને મદદ કરવા આગળ આવ્યો છે. કરણ કાપડિયા ફિલ્મ બ્લેન્કથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. તેની ડેબ્યૂ ફિલ્મ માટે અક્ષયકુમારે એક વિશેષ ગીતનું શૂટિંગ કરણ સાથે કર્યંઅ છે. ફિલ્મમાં કરણ એક સ્યુસાઇડ બોંબરની ભૂમિકામાં છે. ફિલ્મમાં સની દેઓલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ગીતનું શૂટિંગ સોમવારે મુંબઈના સ્ટુડિયોમાં કરાયં છે. ફિલ્મનું દિગ્દર્શન બેહઝાદ ખમ્બાટાએ કયંર્ છે. ફિલ્મ ત્રીજી મેએ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોતાના સાળા માટે બ્લેન્કમાં સ્પેશિયલ સોંગ ઉપર પર્ફોર્મ કરશે અક્ષયકુમાર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/blocks-for-self-pity/
via Best Gujarati News