ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ માટે ટીમ હાયર કરી
ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસકો માટે સારા સમાચાર છે. અહેવાલ મુજબ અભિનેત્રીને એક હોલિવૂડ ફિલ્મ ઓફર થઈ છે. અભિનેત્રીએ આ પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે એક ટીમની નિમણૂક કરી છે. ઐશ્વર્યા રાય બચ્ચને હોલિવૂડની પાંચ ફિલ્મો કરી છે. જેમાં બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસ, ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસેજ, પ્રોવોકડ, ધ લાસ્ટ લેસન અને પિન્ક પેન્થર ટૂનો સમાવેશ થાય છે. અભિનેત્રી એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકેની ઓળખ ધરાવે છે. છેલ્લે ઐશ્વર્યાએ વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ફન્ને ખાંમાં પોપસ્ટારની ભૂમિકા ભજવી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ માટે ટીમ હાયર કરી appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/aishwarya-rai-bachchan-2/
via Best Gujarati News
0 Comments