ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૯,૦૫૭) : ૩૯,૦૧૮ તથા ૩૮,૯૮૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૮,૮૪૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૧૭૮ તથા તે પાર થયા બાદ ૩૯,૨૪૪ અને ૩૯,૪૬૯નો વધુ સુધારો જોવાશે.

નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૧૧,૭૮૫) : ૧૧,૭૫૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૭૧૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૮૨૩ પાર થતાં ૧૧,૮૫૫-૧૧,૮૬૬ તથા તે બાદ ૧૧,૯૧૦ તથા ૧૧,૯૮૦નો ઝડપી સુધારો જોવાશે.

બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૩૦,૬૧૮) : ૩૦,૪૬૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦,૨૮૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦,૭૧૭-૩૦,૭૫૦નો આરંભિક સુધારો જોવાશે. ૩૦,૭૫૦ પાર થતાં ૩૦,૮૫૭ તથા ૩૧,૦૦૦નો ઝડપી સુધારો જોવાશે.

તાતા મોટર્સ (૨૦૩) : ૧૯૫ તથા ૧૯૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૮૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૦૯ તથા ૨૨૦ના ભાવ રોકેટ ગતિથી આવશે.

સ્ટેટ બેન્ક (૩૨૮/૫૦) : ૩૨૫/૫૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૨૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૩૪/૨૫, ૩૩૮/૫૦ તથા તે બાદ ૩૪૮નો ઝડપી સુધારો જોવાશે.

એચડીએફસી (૧,૯૯૨) : ૧,૯૭૯ તથા ૧,૯૬૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૯૫૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૦૦૫, ૨,૦૨૧ તથા તે બાદ ૨,૦૪૬નો સુધારો જોવાશે.

એચડીએફસી બેન્ક (૨,૨૯૭) ૨,૨૮૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૨૮૦નો  સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૩૦૭ તથા ૨,૩૧૮ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨,૩૧૮ પાર થતાં ૨,૩૪૬ તથા ૨,૩૬૪નો સુધારો જોવાશે.

આઈસીઆઈસીઆઈ પુડેન્શિયલ (૩૬૯) : ૩૬૪ના ઘટાડે લેવાલી જોવાશે. જેનો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૩૭૯ તથા તે બાદ ૩૯૩નો  સુધારો જોવાશે.

યસ બેન્ક (૨૮૦/૪૦) : ૨૭૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૭૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮૮ તથા ૨૯૩નો સુધારો જોવાશે.

બજાજ ફાઈનાન્સ (૩,૦૫૦) : ૩,૦૨૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩,૦૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૧૧૬ તથા ૩,૧૪૦નો સુધારો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ૧૧,૮૫૫-૧૧,૮૬૬નો  આરંભિક સુધારો જોવાશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/11855-11866-initial-improved/
via Best Gujarati News