ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૮,૮૭૨) : ૩૮,૬૮૫નો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૩૯,૦૨૦ તથા ૩૯,૧૧૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૯,૧૧૬ પાર થતાં ૩૯,૧૭૮-૩૯,૨૪૪ તથા તે બાદ ૩૯,૫૫૬-૩૯,૬૩૯નો સુધારો જોવાશે. નીચામાં ૩૮,૬૮૫ તૂટતાં ૩૮,૬૧૯ તથા તે બાદ ૩૮,૫૦૨ની નીચી સપાટી આવશે.

નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૧૧,૭૩૦) : ૧૧,૬૯૪નો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૧૧,૮૫૫ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૧,૮૫૫ પાર થતાં ભારે ફ્રેશ લેવાલી થકી ૧૧,૮૯૪, ૧૧,૯૩૮ તથા ૧૨,૦૨૫નો સુધારો જોવાશે. નીચામાં ૧૧,૬૯૪ તૂટતાં ૧૧,૬૩૭, ૧૧,૬૨૨ તથા ૧૧,૫૯૪ની નીચી સપાટી આવશે.

બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૩૦,૪૦૦) : ૩૦,૩૪૮ નજીકનો મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૩૦,૧૧૯-૩૦,૦૬૦ની નીચી સપાટી આવશે. ઉપરમાં ૩૦,૭૦૪-૩૦,૭૫૦ તથા ૩૦,૮૧૨ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૩૦,૮૧૨ પાર થતાં ૩૧,૧૫૦નો ઝડપી સુધારો જોવાશે.

રિલાયન્સ (૧,૩૯૨) : ૧,૩૮૫ તથા ૧,૩૭૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૩૬૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૪૧૦ તથા તે પાર થયા બાદ ૧,૪૩૩ તથા ૧,૪૬૨નો  સુધારો જોવાશે.

એક્સિસ બેન્ક (૭૬૫) : ૭૭૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૮૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૪૯ તથા ૭૩૭ની નીચી સપાટી આવી શકશે. ઉપરમાં ૭૮૪ પાર થતાં લઈને વેપાર કરવો. સુધારા થકી ૭૯૮ તથા ૮૦૭નો જવાબ આવશે.

એચડીએફસી (૧,૯૫૫) : ૧,૯૩૬ મહત્ત્વનો ટેકો છે. જે તૂટતાં ૧,૯૧૨ તથા ૧,૮૯૬ની નીચી સપાટી આવી શકશે. ઉપરમાં ૧,૯૬૬ તથા ૧,૯૭૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૧,૯૭૯ પાર થતાં ૨,૦૦૫ તથા ૨,૦૨૦નો સુધારો જોવાશે.

આઈસીઆઈસીઆઈ પુડેન્શિયલ (૩૬૨) : ૩૫૬ તથા ૩૫૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૪૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૭૦ તથા તે પાર થયા બાદ ૩૭૯નો સુધારો જોવાશે.

ઇન્ડસઇન્ડ બેન્ક (૧,૭૪૩) : ૧,૭૭૩ તથા ૧,૭૮૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૮૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૭૩૪ તથા ૧,૭૧૧ની નીચી સપાટી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ૩૮,૬૮૫ તથા ૧૧,૬૯૪ નજીકના મહત્ત્વના ટેકા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/38685-and-11694-nearby-major/
via Best Gujarati News