દેશભરમાં હાલ 2019ની લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતની તો વાત જ કંઇક ઓર છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારનો ધમધમાટ બોલાવી રહી છે. ચોરે ને ચૌટે પણ માત્ર ચૂંટણીની જ ચર્ચા છે, ત્યારે ‘સંદેશ ન્યૂઝ’ લોકોનાં મંતવ્યોને વાચા આપવા માટે એક સુવ્યવસ્થિત મંચ પુરુ પાડી રહ્યું છે. જેના માટે સંદેશ ગુજરાતનાં શહેરે શહેર અને ગામડે-ગામડે પહોંચી રહ્યું છે. લોકવાચા માટે સંદેશે ‘સંદેશની સંસદ’ નામનાં કાર્યક્રમની શરૂઆત કરી છે.

ભારતની આવતી કાલ કેવી રહેશે તેનું ભવિષ્ય દેશના યુવાનો નક્કી કરશે. લોકસભાની ચૂંટણીમાં 21મી સદીમાં જન્મેલા કેટલાક યુવાનો પ્રથમવાર પોતાના મતનો ઉપયોગ કરશે. જેમની સમજણ સામે દુનિયા પણ દંગ છે. આ યુવાનો કેવી લોકશાહી માંગી રહ્યા છે. તેમના અવાજને વાચા આપવા માટે સંદેશ ન્યૂઝ 15 એપ્રિલે લઇને આવી રહ્યું છે ‘યંગિસ્તાનની સંસદ’. તમારા અવાજને પ્લેટફોર્મ આપવા માટે સંદેશ ન્યૂઝમાં રજીસ્ટ્રેશન કરાવો. અને ભાગ લો ‘યંગિસ્તાનની સંસદ’માં. ‘યંગિસ્તાનની સંસદ’માં રજીસ્ટ્રેશન કરાવા માટે 6354603263 કોલ કરો પોતાનું સ્થાન નક્કી કરાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સંદેશ દ્વારા આયોજીત ‘યંગિસ્તાનની સંસદ’, ભાગ લેવા કોલ કરો 6354603263 appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/join-the-message-of-young-india-loksabha-election-2019/
via Best Gujarati News