લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ભાજપના ત્રણ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. તો પીએમ મોદીએ ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પુલવામા એટેક થી લઇ અભિનંદનના મુદ્દે બરાબરના ઘેર્યા હતા. આ બધાની વચ્ચે કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને લોકસભા સીટના ઉમેદવાર તરીકે સીટની ફાળવણી કરી દીધી છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: PM મોદીએ અભિનંદન અને પુલવામા આતંકી હુમલાને લઇ વિપક્ષ પર મૂકયા સણસણતા આરોપ

PM નરેન્દ્ર મોદી એ ફરી એકવખત પાકિસ્તાનને આતંકીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની નસીહત આપી દીધી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: ચૂંટણી પહેલાં જ ત્રણ સીટો પર BJPએ નોંધાવી જીત, ક્લિક કરી જાણો આ બેઠક અંગે

 ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડ્યા પહેલાં જ ત્રણ સીટો પર કબ્જો મેળવી લધો છે

વધુ વાંચવા કરો ક્લિક-3: આજે BJPના 3 ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી પત્ર, જાણો ક્યા સમયે અને કોણ ભરશે ફોર્મ

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે

વધુ વાંચવા કરો ક્લિક-4: નીતિન ફળદુએ પાર્ટી સામે બંડ પોકાર્યું, BJPના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રોષ ઠાલવ્યો

હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે

વધુ વાંચવા કરો ક્લિક-5: આતંકવાદના મુદ્દે UNમાં બરાબરનું ઘેરાયું પાકિસ્તાન, અમેરિકન સંસદમાં પણ ઝાટકો

સ્ટેટ પોલિસી તરીકે આતંકવાદનો ઉપયોગ કરનાર પાકિસ્તાનને શુક્રવારના રોજ બેવડો ઝાટકો

વધુ વાંચવા કરો ક્લિક-6: નો બોલ પર હારી RCBની ટીમ, ભડકેલા કોહલીએ નિર્ણય પર ઉઠાવ્યો પ્રશ્ન

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની વચ્ચે ગુરૂવારના રોજ રમત દરમ્યાન આઇપીએલ મેચના અંતિમ બોલ પર વિવાદ ઉભો થઇ ગયો છે

વધુ વાંચવા કરો ક્લિક-7: અર્જુન કપૂરની સાથે લગ્નને લઇને મલાઇકાએ આપ્યો ચોંકાવનારો જવાબ

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના લગ્ન કરવાની ચર્ચા થઇ રહી છે. ચર્ચા એવી છે કે બન્ને 19 એપ્રિલે લગ્ન કરવા જઇ રહ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-8: Video: Xiaomiના આ ચાર્જરથી તમારો ફોન ફક્ત 17મિનિટમાં થઈ જશે ફુલ ચાર્જ

શાઓમીએ પોતાની સુપર પાવર ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની જાહેરાત કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: કિડનીમાં થયેલી પથરીને દૂર કરવા માટે બેસ્ટ ઉપાય, જાણવા કરો ક્લિક

કિડનીમાં પથરી થવી આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ઘરમાં રાધા-કૃષ્ણની તસ્વીર લગાવવાથી લવ લાઈફ બનશે મધુર, પણ આ વાતોનું રાખો ધ્યાન

ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે કેટલીક વાસ્તુ ટિપ્સ ઉપયોગી સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@12PM : ગુજરાત BJPના ઉમેદવાર આજે ભરશે ફોર્મ, મોદીએ અભિનંદનને લઇ વિપક્ષ પર મૂકયા આરોપ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/29th-march-2019-top-headlines-till-12-pm/
via Best Gujarati News