આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. પણ સેન્સેક્સે 40,000નો આંકડો ક્રોસ કરીને ગઇકાલથી ટકેલો છે. આજે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −1.46 પોઇન્ટ ધટીને 40,266.16 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −3.95 પોઈન્ટ ધટીને 12,084.60 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં દિવસના અંતે જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +553.42 પોઇન્ટ વધીને 40,267.62 ની સપાટીએ બંધ થયો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +165.75 પોઈન્ટ વધીને 12,088.55ની સપાટીએ બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં નજીવો ઘટાડો, સેન્સેક્સ 40,266 અને નિફ્ટી 12,084 પર ટ્રેડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-40266-and-nifty-12084/
via Best Gujarati News