રેશ્મા પટેલે કર્યો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી સૌને ચોંકાવ્યા. હાર્દિકના ધમપછાડા, હાઇકોર્ટમાંથી પછડાટ બાદ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફેસબુકે આપ્યો જોરદાર ઝાટકો. રાહુલ ગાંધીની સામે વાયનાડમાં NDA આ નેતા મેદાનમાં, ખુદ શાહે કરી જાહેરાત. અવકાશમાં ભારતની ‘ચાણક્ય ચાલ’, જાણો શું છે ભારતના ‘આંખ અને કાન’ EMISAT. વેબ સીરિઝ સૈક્રેડ ગેમ્સના બીજી સીઝનનું ટીઝર. ઉર્મિલા માતોડકર રિક્ષા ડ્રાઇવર બની માંગ્યા વોટ, ગુજરાતીમાં આપ્યું ભાષણ. ટેસ્ટ ક્રિકેટમાં હવેથી ટોસ નહીં, 1 બોલ પર 2 ખેલાડી થશે આઉટ, ICCએ નિયમોમાં કર્યા ફેરફાર સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: રેશ્મા પટેલે કર્યો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી સૌને ચોંકાવ્યા

ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવાર નોંધાવી હતી. આજે રેશ્મા પટેલે અપક્ષ તરીકે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-2: હાર્દિકના ધમપછાડા, હાઇકોર્ટમાંથી પછડાટ બાદ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છાને લઇને હાર્દિક પટેલે આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી હતી. જેના કારણે હાર્દિકની ઇચ્છા પર પાણી ફરી વળ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-3: લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફેસબુકે આપ્યો જોરદાર ઝાટકો, 687 પેજ હટાવ્યા

લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર પણ તેની ચરમસીમાએ છે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનું રીતસરનું ઘોડાપુર સર્જાયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: રાહુલ ગાંધીની સામે વાયનાડમાં NDA આ નેતા મેદાનમાં, ખુદ શાહે કરી જાહેરાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેની જાહેરાત થઇ ત્યારથી આ સીટ ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઇ સતત ચર્ચાઓ થતી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: અવકાશમાં ભારતની ‘ચાણક્ય ચાલ’, જાણો શું છે ભારતના ‘આંખ અને કાન’ EMISAT

ભારતની અવકાશી સંસ્થા ISROએ પીએસએલવી C-45 રોકેટ મારફતે આજે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી EMISAT સહિત 29 સેટેલાઈટને સફળતાપૂર્વક અવકાશમાં સ્થાપિત કર્યો.

વધુ વાંચવા કરો ક્લિક-6: વેબ સીરિઝ સૈક્રેડ ગેમ્સના બીજી સીઝનનું ટીઝર, વીડિયોમાં છુપાયેલું છે ટ્વિસ્ટ

જલદી જ સેક્રેડ ગેમ્સની બીજી સીજનને લઇને મોટી જાહેરાત થવાની છે. દર અઠવાડિયે સેક્રેડ ગેમ્સ 2થી જોડાયેલી નવી જાણકારી સામે આવી રહી છે. ગત અઠવાડિયે વેબ સીરીજના 4 એપિસોડના નામનો ખુલાસો થયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7: ઉર્મિલા માતોડકર રિક્ષા ડ્રાઇવર બની માંગ્યા વોટ, ગુજરાતીમાં આપ્યું ભાષણ

બોલીવુડ અભિનેત્રી તેના સફળ કરિયર બાદ હવે ઉર્મિલા માતોડકરે કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે.નોર્થ મુંબઇ લોકસભા સીટથી ઉર્મિલા માંતોડકર ચૂંટણી મેદાનમાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ટેસ્ટ ક્રિકેટમાં હવેથી ટોસ નહીં, 1 બોલ પર 2 ખેલાડી થશે આઉટ, ICCએ નિયમોમાં કર્યા ફેરફાર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટ એવા ટેસ્ટ ક્રિકેટમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. અ નવા નિયમોથી ટેસ્ટ ક્રિકેટમાં લોકોની રૂચિ વધશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ફરીથી વિવાદોમાં Johnson and Johnson, બેબી કેર શેમ્પૂથી કેંસરનું જોખમ!

દરેક માતાપિતા તેમના બાળકો માટે શ્રેષ્ઠ અને સારી કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જેથી તેમનો બાળક તંદુરસ્ત રહે અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ આડઅસરો ના થાય.

વધુ વાંચવા કરો ક્લિક-10: IPS અધિકારીએ કર્યો શાનદાર ડાન્સ, દિલ્હી પોલીસની મહિલાકર્મીઓએ પણ લગાવ્યા ઠુમકા

સપના ચૌધરી હરિયાણવી જ નહીં, ભોજપુરી, પંજાબી અને બોલીવુડમાં પણ તેના ગીત અને ડાન્સની ધમાલ મચાવી ચૂકી છે. જ્યારે પણ સપના ચૌધરીનું પ્રખ્યાત સોન્ગ તેરી આખ્યા કા યો કાજલ સોન્ગ વાગે છે તો ત્યાં રહેલા લોકો નાચવા માટે મજબૂર થઇ જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: આ કારણથી બિલાડીઓને માનવામાં આવે છે અશુભ

વ્યક્તિના જીવનમાં જ્યારે અશુભ થવાનું હોય છે તો તેનો સંકેત પહેલાથી મળી જાય છે. પરંતુ કેટલીક વખત વ્યક્તિ તેના સંકેતને સમજવામાં અસફળ હોય છે અને તે અશુભ ઘટના તેના જીવનમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@06 PM: લાળ ટપકાવતો હાર્દિક SCમાં, ચૂંટણી પહેલા કોંગ્રેસને ફેસબુકનો જોરદાર ઝાટકો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/1st-april-2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News