કોલ્ડ ડ્રિંક્સ, ચીપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર દાવો કર્યો છે. પેપ્સિકોએ બટાકાની ખેતી કરતા ખેડૂતો પર આરોપ મૂક્યો છે કે તેઓ એ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા હતા. આજે નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાઈને દોષિત ઠેરવ્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે તેને આરોપી તરીતે જાહેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા બુથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. અહી તેમણે કહ્યું હતું કે, તેઓ બધા જ નરેન્દ્ર મોદી છે અને પોત-પોતાન બૂથના વડાપ્રધાન ઉમેદવાર છે. દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકીએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ડીઝલ કારનું ઉત્પાદન 1 એપ્રિલ, 2020 થી બંધ કરશે. કંપનીએ તાજેતરમાં બીએસ -6 સુસંગતતા એન્જિન સાથે બલેનો અને અલ્ટોને લોન્ચ કરી છે. સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો પર માંડ્યો એક કરોડનો દાવો, કારણ જાણી લાગશે આચકો

કોલ્ડ ડ્રિંક્સ, ચીપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર દાવો કર્યો છે. પેપ્સિકોએ બટાકાની ખેતી કરતા ખેડૂતો પર આરોપ મૂક્યો છે કે તેઓ એ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષિત, કોર્ટનો કોરડો પડતા જ બળાત્કારી લંપટ રડી પડ્યો

આજે નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાઈને દોષિત ઠેરવ્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા કોર્ટ આજે તેને આરોપી તરીતે જાહેર કર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચૂંટણી તો હું ગઈ કાલે જ જીતી ગયો હતો, હવે તો રેકોર્ડ બનાવવાનો છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા બુથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. અહી તેમણે કહ્યું હતું કે, તેઓ બધા જ નરેન્દ્ર મોદી છે અને પોત-પોતાન બૂથના વડાપ્રધાન ઉમેદવાર છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: PM મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, પ્રકાશસિંહ બાદલના ચરણ સ્પર્શ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા અર્ચના કરશે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: આ કાર્સનું વેચાણ બંધ કરશે Maruti Suzuki, જાણો શું છે કારણ

દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકીએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ડીઝલ કારનું ઉત્પાદન 1 એપ્રિલ, 2020 થી બંધ કરશે. કંપનીએ તાજેતરમાં બીએસ -6 સુસંગતતા એન્જિન સાથે બલેનો અને અલ્ટોને લોન્ચ કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: વર્લ્ડકપ-2019 માટે ICCએ પસંદ કર્યા અમ્પાયરો અને મેચ રેફરી, જાણો તેમના નામનું લિસ્ટ

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વર્લ્ડકપ માટે 16 અમ્પાયર અને 6 મેચ રેફરીના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. અમ્પાયરોમાં ભારતના એસ.રવિનું નામ પણ તેમાં સમાવેશ થઇ ગયો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: આજે Avengers Endgame ભારતમાં રિલીઝ, 1 દિવસની કમાણીનો આંકડો 1000 કરોડ પાર

એવેંજર્સ એન્ડગેમ ભારતમાં આજે રિલીઝ થઈ ચૂકી છે. સિનેમાઘરોમાં ફિલ્મનો શો 6 વાગ્યાથી ચાલું થઈ ગયો છે. ઈન્ડિયામાં એવેંજર્સ: એન્ડગેમ ચાર ભાષાઓ હિંદી, ઈંગ્લિશ, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: પોતાના વોટ્સએપથી ફેસબુકને ભારતમાં જોખમ! કારણ જાણી રહેશો દંગ

ભારતમાં વોટ્સએપને ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ ફેસબુકને તેના જ આ મેસેજિંગ એપ્લિકેશનને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. હવે ભારતીયોના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની તુલનામાં વોટ્સએપ પર વધુ સમય પસાર કરવાની શક્યતા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ‘લુ’ લાગે ત્યારે આ ઉપાય અજમાવી જુઓ

ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીએ કોહરામ મચાવ્યો છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગના લોકો ડ્રી હાઈડ્રેશન જેવી બીમારીનો શિકાર બની જતા હોય છે.આ સમસ્યાને સામાન્ય રીતે ન લેતા કાળજી રાખવી ખુબજ જરૂરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ કારણથી વિધવા મહિલાઓ પહેરે છે સફેદ કપડા અને જમે છે સાદુ ભોજન

આપણે દરેક લોકો આ વાતથી વાકેફ છીએ કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં કેટલાક એવા સવાલ છે જેનો જવાબ આપણને મળી શકતો નથી. તેનો જવાબ મેળવવા માટે આપણે જૂના ગ્રંથો વાંચવા પડે છે. એવામાં ક્યારેક તો ઘણી પરંપરાઓને લઇને સવાલો થવા લાગે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@03 PM: પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો પર માંડ્યો દાવો, નારાયણ સાંઈ દોષિત સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/26-april2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News