આજે દ્વારકા વિધાનસભાની સીટને લઇને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક મારી છે. સરકારે નક્કી કરેલી ફીની મર્યાદા બહાર ફી વસુલવા માંગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ વિરુદ્ધ વાલીઓએ બળવો પોકાર્યો હતો. ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વડી અદાલતે તમામ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો આપવાનો આદેશ કર્યો છે. ત્રણેય સેનાના 8 પૂર્વ પ્રમુખો સહિત 156થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના નામે રાજકારણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે.  સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીને લઇને HCનો મહત્વપૂર્ણ ચૂકાદો, BJPના ઉમેદવારનું પદ છીનવાયું

આજે દ્વારકા વિધાનસભાની સીટને લઇને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશની સાથે ભાજપના ઉમેદવારને પોતાનું પદ છોડવું પડશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અ’વાદની ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલને SCની લપડાક, ફી મામલે આપ્યો મહત્વપૂર્ણ ચૂકાદો

અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક મારી છે. સરકારે નક્કી કરેલી ફીની મર્યાદા બહાર ફી વસુલવા માંગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ વિરુદ્ધ વાલીઓએ બળવો પોકાર્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘રાહુલનો આખે આખો તાબુત જ બગડેલો છે, દર્શન કરવા જાય તો સંસ્કૃતિ સમજીને જાય’

બહુચરાજી ખાતે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, રાહુલનો આખે આખો તાબુત બગડેલો છે. કોઇ પણ જગ્યાએ દર્શન કરવા જાય તો ત્યાંની સંસ્કૃતિ સમજીને જાય. મારે કોંગ્રેસના લોકોને પૂછવું છે કે કપિલ સીબ્બલનો ડ્રાફટ લોકોને ભડકાવવાનો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: SCનો મહત્વનો નિર્ણય, તમામ પક્ષોએ ફરજીયાતપણે ચૂંટણી બોન્ડની જાણકારી આપવી પડશે

ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વડી અદાલતે તમામ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો આપવાનો આદેશ કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: સૈન્યને લઈને BJP વિરૂદ્ધ રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્ર વિવાદમાં રોમાંચક વળાંક

ત્રણેય સેનાના 8 પૂર્વ પ્રમુખો સહિત 156થી વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના નામે રાજકારણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: ચીનનું ધિરાણ ખતરનાક, વિશ્વની સરકારોને આપી આ સંસ્થાઓએ ચેતવણી

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ બેંકે સમગ્ર વિશ્વની સરકારોને લોનની શરતો વિશે વધુ પારદર્શક બનવા માટે કહ્યું છે. બંને સંગઠનોએ તમામ સરકારોને લોન પર બહુ જ આધાર રાખવા વિશે પણ ચેતવણી આપી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: અમેરિકામાં ભણવા જનારાઓ માટે માઠા સમાચાર, જાહેર કરાઈ નવી એડવાઈઝરી 

વોશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને અમેરિકી યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવતાં પહેલાં કુનેહ દાખવીને સાવચેતી રાખવા સલાહ આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: શાંત રહેતો કેપ્ટન કૂલ ધોની અચાનક એમ્પાયર પર ઉકળી ઉઠ્યો, થઈ સજા

મેદાનમાં સામાન્ય રીતે તમામ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેતા કેમ્પટ કૂલના નામથી જાણીતો મહેન્દ્ર સિંહ ધોની અચાનક લાલઘુમ થઈ ગયો હતો. ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધોની એમ્પાયર સાથે વિવાદમાં પણ પડ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-9: સ્ટૂડન્ટ ઓફ ધ યર-2નું ટ્રેલર રિલીઝ, ફૂલ સ્વેગમાં જોવા મળી રહ્યા છે ટાઇગર-તારા અને અનન્યા

ટાઇગર શ્રોફ, અનન્યાપાંડે અને તારા સુતારિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્ટૂડન્ટ્સ ઓફ ધ યર -2નું ટ્રેલર આજે રીલિઝ થઇ ગયું છે. આ ફિલ્મને લઇને ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. જણાવી દઇએ કે આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટસ્ ઓફ ધ યર’ની સીકવલ પાર્ટ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: જાપાની મોર્નિંગ ડાયટથી ઝડપથી ઘટે છે વજન, તમે પણ અજમાવી જુઓ

જો તમે પણ સતત વધતાં વજનથી પરેશાન છો અને ફીટ રહેવા માટે પરફેક્ટ ડાયટ પ્લાનની તલાશ કરી રહ્યાં છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજકાલ ઇંટરનેટ પર વજન ઘટાડવાં એક ખાસ ડાયટ લોકપ્રિય થઈ રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: ભૂલથી પણ ન પહેરો ઘરના આ ભાગમાં ચંપલ, નહીંતર થશે અશુભ

ઘણા લોકોને ઘરમાં પણ ચંપલ પહેરવાની આદત હોય છે. કોઇની આદત હોય છે તો કોઇ ઠંડી અને ગરમીથી બતવા માટે ચંપલોનો ઉપયોગ કરે છે. ઘણી વખત લોકોને ધૂળ અને માટીથી પરેશાની થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@03 PM: દ્વારકા વિધાનસભાને લઇને HCનો ચૂકાદો, SCનો મહત્વનો નિર્ણય સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/12-april-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News