News @ 3 PM: હાર્દિક પટેલને સુપ્રીમમાં ઝાટકો, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર
લોકસભા ચૂંટણી માટે રજૂ કરેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂત, ગરીબ, બેરોજગાર અને યુવાનો માટે કેટલાંય વચનોની સાથે રાજદ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાબળોને વિશેષ અધિકારવાળા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાયદાની કલમને ખત્મ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ‘હમ નિભાએંગે’ના ટાઇટલ સાથે ઘોષાણપત્ર જાહેર કર્યું છે. તો બીજીબાજુ હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ઝાટકો આપ્યો છે સહિતના અગત્યના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક-1: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહ અને સેનાનો AFSPA નાબુદ કરવાનો કર્યો વાયદો
કોંગ્રેસના આ ચૂંટણી ઢંઢેરામાં ‘અમે નિભાવશું’ માં કહેવામાં આવ્યું છે કે, જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને પરિભાષિત કરનારી ભારતીય દંડ સંહિતાની કલમ 124એ નો અંત આણવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે, આ કલમનો ખુબ જ દુરૂપયોગ થાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકો, ચૂંટણી લડવાના ઇરાદા પર ફરી વળશે પાણી
હાર્દિક પટેલની લોકસભા ચૂંટણીમાં ઉતરવાની આશાઓ પર સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો લાગ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: મહેસાણા: દૂધ સાગર ડેરીના સંચાલકોએ મિલ્ક ફેડરેશન સામે ઉચ્ચારી ધરણાની ચીમકી, કારણ જાણી રહેશો દંગ
મહેસાણા દૂધ સાગર ડેરીને મિલ્ક ફેડરેશન દ્વારા ચૂકવવાના થતા નાણાં સમયસરના ચૂકવાતા દૂધ સાગર ડેરીના સંચાલકોએ ધરણાની ચીમકી ઉચ્ચારી છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ વિશે જાણવા જેવી વાત
રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર હજી સુધી ભાજપ પોતાના ઉમેદવાર માટે શોધખોળ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ.જે.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-5: સ્કૂલમાં શિક્ષકની ખોફનાક હરકત, 23 બાળકોને આપી દીધું ઝેર
શિક્ષણજગતને હચમચાવતી ઘટના સામે આવી છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: બોની કપૂરે ઉર્વશી રૌતેલા સાથે કરી એવી હરકત, જોઇને આવશે તમને પણ ગુસ્સો
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રોતેલા અને ડિરેક્ટર બોની કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: દબંગ-3ના સેટ પરથી સલમાન ખાનનો પહેલો Look આવ્યો સામે
સલમાન ખાનની દબંગ-3ની શુટિંગ એટલે 1 એપ્રિલથી શરૂ થઇ ચૂકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: દિવ્યા ઘોસલા હોટ અંદાજમાં એરપોર્ટ પર પતિ સાથે થઇ ક્લિક, જુઓ Pics
ટી-સીરીઝ ગ્રુપના માલિક ભૂષણ કુમાર તેમની ફેમિલી સાથે એરપોર્ટ પર જોવા મળે છે
વધુ વાંચવા કરો ક્લિક-9: પૂજામાં થઇ જાય કોઇ ભૂલ તો આ મંત્ર બોલી માંગી લો માફી, થશે બધુ સારુ
ક્યારેક વ્યક્તિ તેમની પૂજામાં મંત્રોનું ખોટું ઉચ્ચારણ કરી બેસે છે.તો આવો આ ભૂલ સુધારવા કયા મંત્રનો જાપ કરવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News @ 3 PM: હાર્દિક પટેલને સુપ્રીમમાં ઝાટકો, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/2nd-april-2019-top-headlines-till-3-pm/
via Best Gujarati News
0 Comments