અભિનેતા સલમાન ખાને પોતાની લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન સ્ક્રીન પર ચુંબન દૃશ્યો ન ભજવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ ભારત માટે આ કરાર તોડી નાખ્યો છે. અભિનેત્રી દિશા પટની માટે અભિનેતાએ પોતાની નો કિસિંગ પોલિસી તોડી નાખી છે. હાલમાં જ ફિલ્મમાંનું ગીત સ્લો મોશન રિલીઝ થયું છે. જેમાં સલમાન સાથે દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચર્ચામાં આવી ગઈ છે. દિશા ફિલ્મમાં સલમાનની ગર્લફ્રેન્ડના પાત્રને ન્યાય આપી રહી છે. કોઈ અભિનેત્રી માટે સલમાને પોતાનો કરાર તોડયો હોય એવી ઘટના કદાચ પહેલીવાર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સલમાન ખાને દિશા પટની માટે પોતાની નો કિસિંગ પોલિસી તોડી  appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/salman-khan-direction-patni-for/
via Best Gujarati News