સની લિયોની અને ડેનીયલ વેબરે બુધવારે પોતાની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી. સનીએ એનિવર્સરી સેલિબ્રેશનની તસ્વીર સોશ્યલ મિડીયા એંકાઉન્ટ પર શેયર કરી. ફોટો શેયર કરવાની સાથે સનીએ સ્પેશ્યલ મેસેજ પણ લખ્યો. આ સેલિબ્રેશન માં જે સૌથી ખાસ વાત હતી તે એ હતી કે, એનિવર્સરીની કેક મારી દિકરી નિશાએ જાતે બેક કરી હતી.

ફોટોઝ શેયર કરવાની સાથે સનીએ કેપ્શનમાં લખ્યું કે, હૈપ્પી એનિવર્સરી ડેનિયલ વેબર તમે મારી જીંદગીનો સૌથી ખાસ ભાગ છો. મારા બેસ્ટ ફ્રેન્ડ, આપણા છોકરાના બેસ્ટ ફાધર પણ છો. સૌથી સારો ભાગ એ છે કે આપણી દિકરીએ આપણા માટે કેક બનાવી છે.  

ઉલ્લેખનીય છે કે, સની અને ડેનિયલએ 2017માં નિશાને ગોદ લીધી હતી. સની અને ડેનિયલ નિશાની સાથે સ્પેશ્યલ બોન્ડીંગ શેયર કરે છે. ડેનિયલને છાસવારે નિશા સાથે સ્પોટ કરવામાં આવે છે.

નિશા સિવાય સનીના બે દિકરા પણ છે. સનીએ સરોગેસી દ્વારા બન્ને દિકરાની માં બની હતી. જેના નામ અશર અને નોઆ સિંહ વેબર છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સની લિયોનીએ પતિ સાથે મનાવી એનિવર્સરી, દિકરીએ બેક કરી સ્પેશ્યલ કેક appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/sunny-leone-celebrates-anniversary-with-her-husband-daughter-backs-up-special-cake/
via Best Gujarati News