માધુરી ફિલ્મમાં બની ગાયિકા, પોતાનું પહેલું મ્યુઝિક આલબમ લોન્ચ કરશે
અભિનેત્રી માધુરી દીક્ષિત નેને ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતી અને લોકપ્રિય છે. તેની આગામી ફિલ્મ કલંકમાં તેણે ગીત તબાહ હો ગયેમાં કથક નૃત્ય કરી પ્રશંસકોના દિલ જીતી લીધા છે. માધુરી અભિનય અને નૃત્ય બાદ હવે સંગીતમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. માધુરીએ આ અંગે જણાવ્યું હતું કે અભિનય અને નૃત્યના શોખ પૂર્ણ કર્યા બાદ હું પ્રોફેશનલ લેવલ પર સિગિંગમાં હાથ અજમાવી રહી છું. મારું પહેલુ આલબમ બનીને તૈયાર થઈ ગયું છે જે આ વર્ષે જ રિલીઝ કરવાની મારી યોજના છે. જો કે માધુરીએ અગાઉ ફિલ્મ ગુલાબ ગેંગમાં રંગી સારી નામનું ગીત ગાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માધુરી ફિલ્મમાં બની ગાયિકા, પોતાનું પહેલું મ્યુઝિક આલબમ લોન્ચ કરશે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/madhuri-in-the-film-be-singi/
via Best Gujarati News
0 Comments