News@12 PM:મોદી-શાહે બંધ બારણે 5 કલાક બેઠક કરી,અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આખા એશિયામાં અમૂલ ડેરીએ નામના કમાવ્યા બાદ આજે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી બનાસકાંઠામાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં શપથ ગ્રહણ કરશે. સૂત્રોના મતે પીએમ મોદી આવતી કાલે સાંજે 7 વાગ્યે શપથ ગ્રહણ કરશે. રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દ્વારા ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિન્સમાં સુધારો કરવા માટે તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: નર્મદાને જીવંત રાખવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, મનસુખ વસાવાએ કરી હતી બેઠક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવારથી નર્મદા નદીમાં 1500 ક્યૂસેક પાણી છોડવાનો રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: રાજકોટ પશુપાલકો માટે આનંદો! 4થી વખત દૂધના ભાવમાં વધારો, જાણો હાલનો ભાવ
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મળેલી બેઠકમાં રાજકોટ ડેરી દ્વારા ખરીદ કરવામાં આવતા દૂધમાં દૂધ ઉત્પાદકોને આકર્ષક વળતર મળી રહે એ માટે આગામી તારીખ 1 જુનથી પ્રતિ કિલો ફેટમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ, 1200 કરોડનું રોકાણ કરી દેશ-દુનિયામાં વગાડશે ડંકો
આખા એશિયામાં અમૂલ ડેરીએ નામના કમાવ્યા બાદ આજે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી બનાસકાંઠામાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: મોદી-શાહ વચ્ચે બંધ બારણે 5 કલાક બેઠક ચાલી, શપથના કલાકો પહેલાં જ મંત્રીઓને ફોન કરી….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં શપથ ગ્રહણ કરશે. સૂત્રોના મતે પીએમ મોદી આવતી કાલે સાંજે 7 વાગ્યે શપથ ગ્રહણ કરશે.
વધુ વાંચવા કરો ક્લિક-5: BJPનો માસ્ટરસ્ટ્રોક, મોદીના શપથ ગ્રહણમાં આ લોકોને અપાયું ખાસ નિમંત્રણ, નામ જાણી લાગશે નવાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ માસ્ટરસ્ટ્રોક મારી દીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાઓના પરિવારવાળાઓને શપથગ્રહણ સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: મોદીનો ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ, 6000 મહેમાનો માટે આ હશે ખાસ સુવિધા અને પકવાન
રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મહેમાનનવાજી કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ ગ્રહણ સમારંભનો અવસર છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: કેમ PM મોદી સાંજે 7 વાગ્યેજ શપથ લેશે?, ખાસ છે જ્યોતિષ કનેક્શન
23 મેએ નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચંડ જનાદેશથી વિજય મેળવ્યો જેની દેશ-વિદેશમાં ભારે ચર્ચા છે. તમામ રાજનીતિક ગણિત અને સમીકરણોને મોદી અને જનતાનો તેમના પ્રત્યેનો લગાવે ધ્વસ્ત કરી નાખ્યા.
વધુ વાંચવા કરો ક્લિક-8: રિલાયન્સ Jioએ કરી કર્મચારીઓની છટણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી
રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દ્વારા ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિન્સમાં સુધારો કરવા માટે તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો થયો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-9: વર્લ્ડ કપ 2019: રોહિત-શિખર ધવન FAIL થતા વિરાટ કહોલીએ શું કહ્યું આ બંને ખેલાડી અંગે?
ICC વર્લ્ડ કપના પહેલાંની બે વૉર્મ-અપ મેચમાં શિખર ધવન અને રોહિત શર્માનું બેટ શાંત રહ્યું છે. બાંગ્લાદેશની વિરૂદ્ધ વૉર્મ-અપ મેચમાં મંગળવારે ભલે ટીમ ઇન્ડિયા એ 95 રનથી જીત નોંધાવી હોય પરંતુ બંને સલામી બેટસમેનના ફેલ થવાથી ક્રિકેટ ફેન્સનું ટેન્શન વધી ગયું છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: આ દિગ્ગજ એક્ટરે મોદીને ગણાવ્યા ચમત્કારિક નેતા, રાહુલને આપી આવી સલાહ
લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી તામિલનાં સુપરસ્ટાર રજનીકાંતે મોદીને જાદુઈ અને ચત્કારિક નેતા ગણાવ્યા હતા. રજનીકાંતે કહ્યું હતું મોદી અગાઉનાં નહેરૃ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ જાદુઈ અને ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવેે છે.
વધુ વાંચવા કરો ક્લિક-11: વિશ્વનું પ્રથમ બે સ્ક્રિન ધરાવતું લેપટોપ લોન્ચ, તેની ખાસિયતો જાણી લાગશે નવાઇ
કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોન નિર્માતા કંપની ASUSએ બે સ્ક્રીન ધરાવતું લેપટોપ ASUS ZenBook Pro Duo (UX581) લોન્ચ કર્યું છે. તેમાં એક નવી સ્ક્રીન સ્ક્રીનપેડ પ્લસ છે. સ્ક્રીનપેડ પ્લસ એ 14 ઇંચનું માધ્યમિક ટચ સ્ક્રીન છે જે ASUS સ્ક્રીનપેડ કરતાં વધુ સારી સુવિધાઓ સાથે ઉમેરવામાં આવ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM:મોદી-શાહે બંધ બારણે 5 કલાક બેઠક કરી,અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/topheadline-29th-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments